પત્રો ધ્વારા મન ની વાત કહેવાની રીત મને મીનાબહેન અને પ્રતીભાબહેન થી આવળી .. મીનાબહેને એક પેજ બનાવ્યુ છે.
જેમા રોજ અવનવા પત્રો આવતા હોય છે . પ્રતીભાબહે
ને મને એમા એડ કરી તો મે આજથી એમા પત્ર
લખવાનું શરુ કર્યુ.. તો હવે એને અલગ સેવ કરવા માટે મે આ બ્લોગ બનાવ્યો છે ..મીના બહેન પ્રતિભાબહેન આપ બંને નો ખૂબ ખૂબ આભાર,, કંઇક નવુ સુઝાડવા માટે..
No comments:
Post a Comment