Sunday, September 8, 2013

મારો અગીયારમો પત્ર


પ્રિય પપ્પા..
મને ખબર છે કે તમે મારા મેઇલ અને મારી ફ્રેન્ડ સાથે ના ચેટ વાંચી લીધા છે.. પપ્પા તમે મને કંઇ જ ન કહ્યુ ..પણ હા ચુપ થઇ ગયા છો કે મારી દીકરી નેટ પર બેસીને આ બધુ શું કરે છે ? મને પહેલા તો તમારી પર ગુસ્સો આવ્યો કે તમે મારુ લેપટોપ ચેક કેવી રીતે કરી શકો ? તમને શું હક્ક છે મારા ચેટ વાંચવાનો ? પણ મારી મિત્ર ને મે બધુ કહ્યુ તો એણે કહ્યુ "સાંભળ , એ તારા માતા પિતા છે અને એમને બધો હક્ક છે.. " પછી મે પણ આ બાબતે વિચાર કર્યો. તો મને લાગ્યુ કે હા વાત તો સાચી છે.. પણ ૨૮ વર્ષની દીકરી નાં મેઇલ???? મારા મગજ માં હજી વાત નથી બેસતી .. જો હું પરણેલી હોત તો ? તમને શું ખબર હોત, કે હું શું કરુ છુ ? આ તો મારા લગ્ન નથી થયા એટલે તમે જોયુ.. પણ પપ્પા તમને નથી લાગતુ કે તમે આ જે કર્યુ એ ખોટુ કર્યું. જુવાન દીકરી , હવે તો હુ જુવાની મા પણ નથી રહી ..દીકરી નાં લેપટોપ ને હાથ ન જ અડાડાય.ચલો હવે વાંચી જ લીધુ છે તો એનો પણ ખુલાસો કરી લઉ.. તમે મને હજારો વાર પુછ્યું છે કે " જો કોઇ સાથે પ્રેમ હોય તો મને કહી દે " મે હંમેશ ના પાડી છે . પણ પપ્પા તમને નથી લાગતુ જ્યારે તમને મારી માટે છોકરો ન મળ્યો ત્યારે તમે મને પુછ્યુ.. આ જ વાત જ્યારે હુ ૨૨ વર્ષની હતી ત્યારે પુછ્યુ હોત તો કદાચ મારા લગ્ન થઇ ગયા. પણ તમે ત્યારે તમારા સિધ્ધાંત નાં પાક્કા હતા કે બીજી નાતનો છોકરો લઈ આવીશ તો હુ પોતે પણ મરી જઇશ અને તને પણ મારી નાંખીશ્.. પપ્પા હુ તો એ છોકરા સાથે અમેરીકા ચાલી ગઈ હોત તો તમે મને ક્યાં કાંઇ કરી શકવાનાં હતા પણ તમને દુખી કરીને મારે ઘર નહોતુ વસાવવુ..એટલે મે એ વિચાર એક બાજુ મુકી દીધો પણ મારી કોલેજનાં એ ક્રીસ્ચન છોકરા જેવો હોંશિયાર છોકરો મને ક્યાંય ન મળ્યો..કોલેજ પુરી થઇ . ઘરે બેસવાનું હતુ .. ધીરે ધીરે હું તમારી સાથે તમારી ઓફીસે આવવા લાગી ..ત્યાં મન પરોવવાની કોશિશ કરી પણ કાંઇ ગમતુ ન હતુ.. રાત પડે એટલે રોજ એકલવાયુ લાગે. કંઇ ગમે નહી . એક વાર ફેસબુક માં એક મિત્ર મળી , મિત્રતા વધતી ગઈ .. તે બે બચ્ચાઓ ની માતા હતી.તેણે મને બહુ પ્રેમ આપ્યોં. એક સખી તરીકે , મારા કરતા તે દસ વર્ષ મોટી હતી .. મારા મનની બધી વાતો તે જાણી ગઈ .. મારી એકલતા ને પણ ઓળખી ગઇ.. હવે અમે વીડીયો પર ચેટ કરવા લાગ્યાં. એણે એક વાર મને ચેટમાં કીસ કરી . ને અમારો સંબંધ આગળ વધ્યો.. ને હવે તમે આજે વાંચી જ લીધુ કે કેટલો આગળ વધ્યો. પણ પપ્પા મને કહો એ, સાત સમુંદર પાર રહે છે અમે ક્યારેય મળી પણ નથી શકવાનાં. એ પણ અમને ખબર છે .પણ જો એનાં સાથ થી મારા મન મગજ ને શાંતી મળતી હોય તો એમાં દુનિયાને શું વાંધો છે ? કેટલાયે દેશોમાં તો આવા લગ્ન પણ કાયદેસર બની ગયા છે. પણ આપણૂ ભારત શું કામ આ વાતને સ્વીકારતુ નથી ? હું એક જ વિનંતી કરીશ કે જ્યાં સુધી તમે મારી માટે છોકરો ગોતી ન લ્યો મને પરણાવી ન દ્યો ત્યાં સુધી મને મારી રીતે જીવવા દ્યો અને મને ખુશ રહેવા દ્યો..
તમારી દીકરી

21 comments:

  1. Falguni Parikh Waah..

    .khub j sachot ane kadvi vastvikta lakhi ne darsavi....AAJ NA AADHUNIK YUG MA...KOI NE PRDM KARI NE DHOKHO KHAVO NE DARD NE PAMVU AENA KARTA....SAMLING SABANDHO AAPNA BHARAT MA PAN VADHTA JAY 6E TENI PA6AL AA Ek sachot karan 6e...! Kahevata BUDHDHI JIVLO NE GAYANVARDHKO JO SAMAY PAHELA chetse nahi to aapna samaj ni je Lagan ni parampara 6e te same khatro 6e j...

    ReplyDelete
  2. Meena Trivedi lagn sansthanu swrup badlai rahyu chhe ane badlashe. ene swikarata shikhavaanu chhe.
    7 September at 19:06 · Unlike · 3

    Meena Trivedi दीकरीनी अंगत बाबतोमां माथुं ना मारवुं जोइए.. सबंधो सुंवाळा रहे ,कडवाश ना आवे एम ई्च्छता माता पिता मोटां थयेल संताननी प्रायवसी जाळवे ,एने एक व्यक्ति तरीके मोकळाश.. स्पेस, छूटमां अंतराय न ऊभा करे तेनुं ध्यान राखे ए आवश्यक.. ताती जरूर.
    7 September at 19:11 · Unlike · 3

    ReplyDelete
  3. Tanvay Shah jago prnts jago! aatli hade huq jatavsho to chokra aavaj pakshe!
    7 September at 20:22 via mobile · Like

    Kaiah Ks Tame chokri cho..ne tamne ek chokri gami gay..tame ene kiss kari...ne ene prem karo cho...Am I reading it correct or its typing error...
    29 yrs ni aaju baju..Ekalta na side effects atla effective hoy sake ke che...Samay laagse samajta pan vicharva jevo vishay...
    Instant vichar ae aave che ke aano shrey ma baap ne devo ke social sites ne...?
    Je bhi hoy..May be..Kadaach etle loko manta hase ke ekalta bahu kharab vastu che..
    Yesterday at 00:54 via mobile · Edited · Like · 1

    Meena Trivedi tanvay chhokaraa aavaaj paakshe eTale? aa patr lakhanaaramaaM koi unap chee evu janavavu chhe/
    Yesterday at 00:15 · Unlike · 2

    ReplyDelete
  4. Raju Patel Neeta Kotecha : બોલ્ડ પત્ર--- આવકાર્ય -અભિનંદન -
    Yesterday at 02:20 · Edited · Unlike · 2

    Raju Patel Tanvay Shah : તમારી ટીપ્પણી સ્પષ્ટ કરશો---
    Yesterday at 02:21 · Unlike · 1

    Raju Patel Kaiah Ks : સોસાયટી નો વાંક હોય કે એકલતા ખરાબ હોય તો જ સમલૈંગીક સંબંધ બંધાય...? આવાં સંબંધ એક ' દુષણ' છે -જેનું કોઈ 'નકારાત્મક' કારણ હોય...???
    Yesterday at 02:40 · Edited · Unlike · 3

    Kaiah Ks Rajubhai...
    Really appreciate the boldness of the letter.
    Correct me if am wrong...but...Letter ma samling relations no bhar kadach ekalta na mathe mukvama aavyo che...

    When today people have so much to do...28 yrs ma ekalta nu je reason batavama aavyu che ae kadach mane samajta vaar laagse...

    Baaki...No relation is ever wrong as far as..an Individual is convinced that what one is into is correct..As relations are every Individual's personal choice...

    ReplyDelete
  5. Kaiah Ks Rajubhai...

    But the problem with every Individual is after the outcome one what do is just blame...
    Still I think their is time...When without blaming any circumstances or reasons..One would agree...This is my decision..& I am solely Responsible for it.
    21 hours ago via mobile · Like · 1

    ReplyDelete
  6. Tanvay Shah are etle k vadhu pressor aapsho to kok divas spring ni jem uchhalshe j! me ahi varnan thayela pitane uddeshine kahyu chhe. nayat mel bhuli man mel hoy tya jodi banavay e saru nthi? mara kehvano kaink bijo arth levai gayo chhe
    20 hours ago via mobile · Like

    Tanvay Shah ne aam pan matr ne matr eklta dur karva samlaingik banvu e kyano nyay? ged j nthi besti. mane to rit sarno band lage chhe ma baap viruddhno. mane karva nthi didhu jaao have hu maru dharyu j karishhhh. samlaingik kaydo haji ahi nathi e badal bharar pachhat? okk to mane grv chhe ena pachhatpanano! sameni vyakti be balakna mata chhe means emne emni life sari rite jivi chhe. think about that
    20 hours ago via mobile · Like

    Raju Patel Tanvay Shah : પત્ર લેખિકા સમલૈંગીક સંબંધ તરફ ઢળે છે એનું કારણ ૧] એકલતા હોઈ શકે ૨] બંડ પણ હોઈ શકે એ વાત સાથે સહમત. એક ત્રીજી શક્યતા વિચારી છે...? એ એની ચોઈસ પણ હોઈ શકે જે એક અસફળ પ્રેમ પછી વિકસી હોય...? તમારી પ્રતિક્રિયા પર થી લાગે છે કે -- આ ક્શુક 'ગલત' છે... અને એના કારણો માં પત્ર લેખિકા સાથે થયેલો અન્યાય છે... ઓકે..અન્યાય તો થયો જ છે--- પણ એ પૂરતું નથી આ નવા સંબંધ ને 'ગલત' સાબિત કરવા...!! આપણા દેશ માં સમલૈંગિક સંબંધ કાનૂની નથી... તો...? જે દેશ માં આ સંબંધ કાનૂની છે ત્યાં પણ શરુ માં કાનૂની નહોતો...!! આ સંબંધ ને તમે કાનુન થી મૂલવશો ? કે વ્યક્તિગત પાસા થી...? કાનુન થી આવાં સંબંધ ને સમજી શકાય...? આ સંબંધ ગેરકાનૂની છે આપણા દેશ માં તે વાત નો તમને ગર્વ છે...!! મિત્ર...!! આટલી બધી જડતા કોઈ માનવીય સંબંધ વિષે...?? !! એવું ન બને કે સમલૈંગિક સંબંધ ની માનસિકતા/આવશ્યકતા/કારણો /પરિબળો આપણને સમજાતા ન હોય...? અને જે ન સમજાય એ સમજવું પડે અથવા સમજવા માં રસ ન લઈએ એવું પણ બને પરંતુ સમજ્યા વિના વિરોધ કરવું ઉચિત લાગે છે...?
    19 hours ago · Edited · Unlike · 2

    ReplyDelete
  7. Neeta Kotecha સંબંધ , એકલતા ને લીધે નથી બંધાતો.. સંબંધ બંધાય છે લાગણી ઓ થી અને પરસ્પરનાં પ્રેમ થી .. એકલતા ૨૮ વર્ષે આવે એવુ નથી . ૧૫ વર્ષે પણ આવે અને ૮૦ વર્ષે પણ આવે.. આ બગાવત નથી .. અફસોસ છે માતા પિતા પ્રત્ય કે તેઓ દીકરી ને સમજી નથી શક્તા, દીકરી જેવી છે એને સ્વીકારી નથી શક્તા.

    અને વાત છે પ્રેમ કયો છે ? કોની સાથે છે ? તો દોસ્તો પ્રેમ ફ્ક્ત પ્રેમ છે..બીજુ કંઇ જ નથી .. જે વ્યક્તિ પ્રેમ ની વ્યાખ્યા પડે એ ફક્ત એમાં જ ગુંચવાયેલો રહે..
    19 hours ago · Like · 1

    Tanvay Shah prem etle shu? vyakhyama n padta sidhi sadi vaat karie to mata putr ne kare ey prem j chhe ane pita putrune kare e pan. have drshymaan thato aa sambandh jene prem kahevay chhe, ema lekhika jaherma nathi lakhi shkta e hade aagal vadhi chukyani vat chhe. prem no mapdand ek dishathi mulvay e tklif chhe. prem ek aatmiy sambandh chhe jema sharirik chestani vaat hoy j nahi, maro angulinirdesh j e hato. dosti ma jaan dai denara kiss nthi karta!! rajubhai ahi bhul dekhai mane.

    sambandh par virodh chhe j nahi. male male k female female vachhe sthapai j shake koi prob nthi ema. but samlaingik vaat haji y khatke to chhe dost. kok vaar evu y bane chhe k je vaat patni ne n khbr hoy e angat mitr ne khabr hoy chhe. pan eno arth samlaingik rite n mulvi shakay
    18 hours ago via mobile · Edited · Like

    Raju Patel Tanvay Shah : ભાઈ-------prem ek aatmiy sambandh chhe jema sharirik chestani vaat hoy j nahi---------- એટલે...? પ્લેટોનિક પ્રેમ ની ભાવુકતા માંથી બહાર આવો 'શારીરિક ચેષ્ટા' વિષે વ્યાખ્યા સ્પષ્ટ કરો. સ્પર્શ એ પાપ નથી. પ્રેમ ના તમે ગણાવેલા પ્રકાર સિવાય ના પણ પ્રકાર હોય શકે એ શક્યતાની બારી ખુલ્લી રાખો. અને ---but samlaingik vaat haji y khatke to chhe dost--- તો શું ખટકે છે-- શું કામ ખટકે છે...? એ અંગે વિચારવું રહ્યું. બે પુખ્ત વય ની વ્યક્તિ ને વિચારપૂર્વક કોઈ વ્યક્તિગત પગલા લેવાનો અધિકાર હોય જ ને...? એ આપવા વાળા કે ન આપવાવાળા આપણે કોણ...? અને છેલ્લે -----je vaat patni ne n khbr hoy e angat mitr ne khabr hoy chhe. pan eno arth samlaingik rite n mulvi shakay
    21 minutes ago---------- આ વાક્ય અકળ અને રહસ્યમય છે-- સાદી ભાષા માં સમજાવી શકો તો આભાર માનીશ.
    17 hours ago · Like

    ReplyDelete
  8. Tanvay Shah yes, badha pukht chhe j . me mara j vicharo jnavya chhe. platonic prem! okk hashe jene jem game em mulvi shake chhe. ane aapna swalno jwab agau aapyo j chhe. jaan denar mitrone kiss karva to nthi jata ne?! ne me drshavela k n drshavela koi prakarma samlaingik vaat aave j nahi e vicharne hu valgi j rahish.
    17 hours ago via mobile · Edited · Like

    Bhavesh Shah હું આને સમલૈંગિક સબંધ નથી કહી શકતો.. સબંધ છે કે નહીં એ પણ સ્પષ્ટ નથી...સોસીયલ મીડિયા એક કાલ્પનિક દુનિયા છે..ઓનલાઈન છબીનાં પ્રેમ માં પડવું અને એ વ્યક્તિનાં પ્રેમમાં પડવું એ બે અલગ વાત છે...
    17 hours ago · Like · 1

    Raju Patel Tanvay Shah : સમલૈંગિક સંબંધો વિષે ના [કે કોઈ પણ વિષય અંગે ના ] વિચારો ને 'વળગી' રહેવાનો તમને હક છે જ. સ્પર્શ થી સંબંધ 'ભ્રષ્ટ' થઇ જાય...? ઓકે એમ માનવાનો પણ તમને 'હક' છે. બે કલાક પહેલાં પ્રકશિત મારી ટીપ્પણી ને તમે વાંચી...? એ અંગે તમે કઈ કહેશો...? ન કહેવાનો અધિકાર પણ માન્ય.
    17 hours ago · Like

    Raju Patel Bhavesh Shah : પ્રેમ ની વિભાવના બહુ વિશાલ છે ભાઈ...મીરાં પાસે તો કૃષ્ણની મૂર્તિ જ હતી [ છબી જેવું જ...]-- પણ એના પ્રેમ અંગે કોઈ શંકા નથી... મુદ્દો એ છે કે -- પત્ર માં ધારો કે એ દિશા માં સંબંધ છે તો--- ?
    17 hours ago · Like · 1

    Bhavesh Shah ખેંચાણ હોય એ સ્વાભાવિક છે.. મારી જાણ માં કેટલીક કન્યાઓ / સ્ત્રીઓ એવી છે જેઓ એકબીજા ને ફક્ત ફેસબુકનાં માધ્યમ થી ઓળખે છે અને એક બીજા સાથે આવાજ અહોભાવ /પ્રેમનાં સંબંધે બંધાયેલા છે.. આવા સોસીયલ મીડિયામાં મહદ અંશે માણસ હોય એ કરતાં વધુ સારો હોવાનો ભાસ ઉભો કરે છે.. એથી આપણને એ સંબંધ આદર્શ લાગે છે.. જો એ કન્યા સમલૈંગિક હોય તો એ લગ્ન માટે તત્પર પણ ન હોય.. આ પગલું નિરાશા બાદ લેવાયું છે એવું જણાય છે.. એથી પિતા એ ભૂલ સ્વીકારી દીકરી સાથે મિત્રતાથી વાત કરી સમાધાન કરવું જોઈએ.. દીકરીને યોગ્ય પાત્ર મળવાની ઉંમર ગયી નથી... અને એજ કુદરતી ઉકેલ છે કારણ એ કન્યા સમલૈંગિક સબંધમાં નથી એવું આ પત્ર પરથી જણાય છે..
    17 hours ago · Edited · Like

    ReplyDelete
  9. Raju Patel Bhavesh Shah : એમ..? મને પત્ર વાંચતા લાગે છે કે પત્ર લેખિકા સમલૈંગિક સંબંધ તરફ ઢળી રહી છે.....
    17 hours ago · Like · 1

    Bhavesh Shah અંત માં એ કહે છે..." હું એક જ વિનંતી કરીશ કે જ્યાં સુધી તમે મારી માટે છોકરો ગોતી ન લ્યો મને પરણાવી ન દ્યો ત્યાં સુધી મને મારી રીતે જીવવા દ્યો અને મને ખુશ રહેવા દ્યો.." શું એ પરણવાની નાં કહી રહી છે ? એના પર કોઈ જોર જબરદસ્તી નથી છતાંય એ પરણવા તૈયાર છે... એથી એ પુરુષને વાંછે છે એમ કહી શકાય Raju Patel?
    16 hours ago · Edited · Like · 1

    Raju Patel Bhavesh Shah : શબ્દાર્થમાં હા. પણ બીટવીન ધ લાઈન્સ શું કળાય છે..? જે છોકરી ને મનગમતો છોકરો ન્યાત ભેદ ને કારણે અપ્રાપ્ય હોય એ પોતાના સમલૈંગિક સંબંધ માટે પરવાનગી ની ઉમેદ રાખી શકે...? તમે ક્વોટ કરેલી પંક્તિ માં એનો ઝુકાવ કઈ તરફ લાગે છે...?
    16 hours ago · Like · 1

    Kaiah Ks Patr ma vaanchta janay che ke ekaltana pagle 28 yrs ni chokri ae samling sambandh baandhya...Jeno dosh pita par dholyo...

    Pacchi writer khulaso kare che....Ke ekaltani koi umr nathi ne sambandh prem che..?kadach ae prem dosh kahi sakay...pan je bhi ho...See More
    16 hours ago via mobile · Like

    ReplyDelete
  10. Raju Patel Kaiah Ks : ---.Jeno dosh pita par dholyo...---- ઢોળ્યો કે ઢળ્યો...!! તમારી દ્રષ્ટિ એ પિતાની કદાચ કોઈ ભૂલ નથી....? ----------ae prem dosh kahi sakay-------- પ્રેમદોષ...!! દોષ કેમ એ જણાવશો...? ------------pan je bhi hoy enu karan mabaap che....?---------- ઓકે નથી તો તમારી દ્રષ્ટિ એ કારણ...?-------People need to know the difference between like-love-lust-desire...----------- આ બધું સંમિશ્રિત ન હોઈ શકે...?
    16 hours ago · Edited · Like · 1

    Bhavesh Shah Raju Patel આ એક જાતનો ગીલ્ટ છે ... શરૂઆત માં પ્રેમ ની અસફળતાનો,પછી યોગ્ય પાત્ર ન મળ્યાનો અને પછી પિતા સમક્ષ આ વર્ચ્યુઅલ પ્રેમની વાત ખુલ્લી પડવાનો... પિતા નો દોષ તો છે જ કે પુત્રી માટે યોગ્ય પાત્ર ન શોધી શક્યા... પણ એમણે હિંમત હારવાની શું જરૂર છે / ૨૮ ની ઉંમર વધુ ન કહેવાય.. આ પત્રમાં જે કહેવામાં આવ્યું છે એ ઈમોશનલ શેરિંગ કહી શકાય .. એથી વધુ સ્પષ્ટતા આ "ઓનલાઈન" સંબંધમાં મને મળતી નથી....
    16 hours ago · Like

    Kaiah Ks Rajubhai...not getting ur points..pl.repost.
    16 hours ago via mobile · Like

    Raju Patel Kaiah Ks : Not getting my comment..? b'cause it is in gujraati font...? or b'cause i didn't presented it in proper words...?
    16 hours ago · Like

    Raju Patel Bhavesh Shah : 'ગીલ્ટ' ...!? -કોની...? હિમ્મત કોણ હાર્યું...?
    16 hours ago · Like

    Kaiah Ks yes broken fonts & also kindly elaborate.
    16 hours ago via mobile · Like

    ReplyDelete
  11. Raju Patel Kaiah Ks : to put all thing in roman will be too much...let's wait till you reach to computer....
    16 hours ago · Like

    Kaiah Ks U can put in gujrati...but kindly elaborate ...Reaching Pc would take atleasth.
    15 hours ago via mobile · Like

    Kaiah Ks U can put in gujrati...but kindly elaborate ...Reaching Pc would take a long time.
    15 hours ago via mobile · Like

    Raju Patel Kaiah Ks : ok... gimmi 5 mints.
    15 hours ago · Like

    Raju Patel Kaiah Ks : THIS IS YOUR COMMENT
    Patr ma vaanchta janay che ke ekaltana pagle 28 yrs ni chokri ae samling sambandh baandhya...Jeno dosh pita par dholyo...
    ૧]------દોષ ઢોળ્યો કે ઢળ્યો...!! તમારી દ્રષ્ટિ એ પિતાની કદાચ કોઈ ભૂલ નથી....?

    Pacchi writer khu...See More

    ReplyDelete
  12. Neeta Kotecha raju.. aa vastvik vat che..aa badhu jem che e satya hakikat lakhi che.. mari j ek friend ni che pan lage che aa sambandh ne koi pan rite haki loko swikarva taiayr nathi
    15 hours ago · Like

    Neeta Kotecha aa sambandh sena lidhe sha mate eni charcha ma loko guchvai gaya ena taran kadhva lagya.. pan koiye e patr ni manodasha manovyatha na vishe vat j nathi kari.. aa j vat thay che jyare aavi vat bahar aave che.. aavu e shu kam kare che ? e vichare che pan aavu eni sathe thai rahyu che tyare ene sath aapvane badle eni sathe shu vittu hashe e loko ne vicharvu j nathi
    15 hours ago · Like

    Neeta Kotecha e khulaso aape che ke je pan che e sat samundar par che .. pan loko dur thi aapeli kiss ni pan virudhdh che.. sparsh to prem na badha sambandho ma hoy che.. to ahiya aa sambandh ma ek kiss same shu kam taklif hoy sake e mane nathi samjatu ? aama kaheva...See More
    15 hours ago · Like

    Neeta Kotecha aa vat ma darshavyu che ke kahevama aave che ke chokro male to hu taiyaar chu etle e janamjat samlaigik nathi ane kadach koi nathi hotu..vatavaran ane sanjogo banave che..kadach ena lagan yogya vaye thai gaya hot to e potani life ma busy thai gai hot to kadach aa sanjog j n aavat..
    15 hours ago · Like

    Neeta Kotecha aa vat ma darshavyu che ke kahevama aave che ke chokro male to hu taiyaar chu etle e janamjat samlaigik nathi ane kadach koi nathi hotu..vatavaran ane sanjogo banave che..kadach ena lagan yogya vaye thai gaya hot to e potani life ma busy thai gai hot to kadach aa sanjog j n aavat..
    15 hours ago · Like

    ReplyDelete
  13. Raju Patel સહુ ને : સમલૈંગિક સંબંધ : પાપ છે ? દુષણ છે...? અન્યાય નું પરિણામ માત્ર છે..? આ એક સ્વતંત્ર સંબંધ હોઈ શકે કે નહીં...?
    15 hours ago · Like

    Neeta Kotecha aama lakhiyu che ke eni jindgi ma ek chokro aavyo hato..pan tyare papa sidhant vadi hata..to have shu kam puchvanu ke tane koi game che ke nahi ? karan have teo thakya che ? jo e umare aa vat swikarvani himmat hot ke dikri nu gotelu patr saru j hashe t...See More
    15 hours ago · Like

    Neeta Kotecha patr ma lakhiyu che ke same vadu patr be bachchao ni mata che ..ha to ? ema shu ? bhale e enu jivan jivi rahi che..to shu aa sambandh n bandhay..
    15 hours ago · Like

    Neeta Kotecha patr ma lakhiyu che ke same vadu patr be bachchao ni mata che ..ha to ? ema shu ? bhale e enu jivan jivi rahi che..to shu aa sambandh n bandhay..
    15 hours ago · Like

    ReplyDelete
  14. Neeta Kotecha ketketla eva karano che ke je haji pan loko manva taiyar nathi.. kabulva taiyar nathi.. 75 varash na aasaram..16 varash ni kanya ne heran kare e vat loko ne pachi jay che. e vishe kyarek kyak charcha thay to javab male che ke aavu badhu to chalya kare.. pan ek vyakti ema e dikri jo koik sathe aa sambandh bandhe to sahan nathi thatu..

    ReplyDelete
  15. Meena Trivedi राजु साथे हुं संमत छुं के आ संमिश्र स्थिति छे. लस्ट डीझायर अने लव.. आभासी सेक्स.. फेंटसी आ बधा ज प्रकारो सामान्य नोर्मल.. सर्वानुभवित होय एम मारुं मानवुं ,निरिक्षण.. इवन स्मलैंगिकता अने विरोधि जाति लैंगिकता एकबीजाथी संपूर्ण रीते एक्स्क्लुझीव न पण होय.....See More
    15 hours ago · Like · 2

    Bhavesh Shah આ વર્ચ્યુલ દુનિયાનાં સંબંધ ને શું નામ આપવું ? "ઈમોશનલ આઉટલેટ?"
    15 hours ago · Edited · Like · 1

    Meena Trivedi मने याद आवे छे.. मारी नोकरीना शरूवातना वर्षो.. मारई साथे एक डॉ मित्र हती.. बहु ज रमतियाळ ..अने बंने हाथमां हाथ लैने कूदता कूदता चालता.. मारा बॉस ५०नी वयना एक स्त्री डॉ.. मने चीढवता.. मीना बधुं बराबर छे ने..? पहेला तो हुं समजती नही ए शुं कहि रह्या छे..
    14 hours ago · Like

    Meena Trivedi आ साथेकॅक्टस फ्लावर अने फायर सिनेमा याद आव्या वगर न रहे.
    14 hours ago · Like · 1

    Bhavesh Shah Raju Patel આપણી ચર્ચા ચાલી રહી હતી આ સંબંધ વિષે.. અને નીતા બહેને એજ કહ્યું કે આ સમલૈંગિક સબંધની વાત નથી.. એ છોકરી તદ્દન નોર્મલ છે.. નીતાબહેન જો એ તમારી મિત્ર હોય તો એને યોગ્ય પાત્ર શોધવામાં તમે મદદ કરી શકો..

    ReplyDelete
  16. Meena Trivedi आ पत्र एक प्रतीक छे जे लैंगिकता ना स्व्रूप अंगे , समाजना दष्टिकोण अंगे चरचा..विचार गठन माटे एक फोरम ऊभुं करे छे. आ पत्र ध्यान दोरे छे पुख्त वयना संबंधीओए एकबीजा साथे जाळववानी स्पेस, प्रायवसी आदर.. लैंगिक,शारीरिक , मान्सिक भावनिक जरुरियात तरफ.. अने समाज तरीके के वडील तरीके आवश्यक अभिगम तरफ. पत्रमां आलेखायेल परिस्थ्ति ए आ विषय चर्चा ओपन करवानुं एक ्प्रीटेक्स..
    14 hours ago · Like

    Meena Trivedi समलैंगिक होवुं एटले नोर्मल न होवुं?
    14 hours ago · Like

    Bhavesh Shah મીનાબેન કેટલીક જન્મસાથે મેડીકલ ડેફીસીયન્સી હોય છે.. હોર્મોનલ ડીફેક્ત .. એથી એવા લોકો મેડીકલી એબનોર્મલ કહી શકાય.. એમની વિચાર સરણી અને શરીર બંધારણ ઘણું અલગ હોય છે.. અને એવા લોકો સમલૈંગિક હોવા જોઈએ.. એમનું સમલૈંગિક હોવું નોર્મલ છે.. બાકી આજ કાલની ફેશન મુજબ લોકોને સમલૈંગિક થવાનો વાદ ઉપાડ્યો છે.. એ વિજ્ઞાનની દ્રષ્ટી એ ઉચિત નથી..
    14 hours ago · Like

    Meena Trivedi बंधारण बधी रीते मेडीकली योग्य होय एवी व्यक्तिओ पण सम्लैंगिक न होइ शके? अने जो होय तो शुंते नोर्मल नहि कहेवाय?
    14 hours ago · Like

    Raju Patel Bhavesh Shah : ...? સમલૈંગિક સંબંધ અવૈજ્ઞાનિક છે...!! ખરેખર..? જો એવું હોય તો મારા માટે સમાચાર છે. અને આવા સંબંધ માત્ર શારીરિક ઉણપ ને કારણે જ હોય એ જરૂરી નથી. બે માનસિક/શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિઓ આ સંબંધ મા હોઈ શકે-- સુખે થી...
    14 hours ago · Edited · Like

    ReplyDelete
  17. Meena Trivedi राइट राजु.. हुं एनी पर ज ध्यान दोरवा मागुं छुं.
    14 hours ago · Like · 1

    Meena Trivedi अपणे एक रीते जोवाने टेवायेला छीए अने एने कारणे दरेक जुदी अभिव्यक्तिने अवैज्ञानिक अने अनुचित ठरावता होइए एवुं न बने?
    14 hours ago · Edited · Like · 1

    Bhavesh Shah ગાઢ મૈત્રી, સાખ્ય વગેરે ને હું સમલૈંગિક સબંધ નથી માનતો.. એથી વધુ આગળ વાત જાય શારીરિક સુધી પહોચે ત્યારે શું ? હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય તો આગળ વધવું નોર્મલ છે.. પણ સામાન્ય લોકો માટે એ એક ફેન્ટસી પોષવા જેવું છે....
    14 hours ago · Edited · Like

    Raju Patel Bhavesh Shah : નોર્મલ શું કહેવાય એ કોણ નક્કી કરશે..? અને સમલૈંગિક સંબંધ અવૈજ્ઞાનિક છે એ જાણકારી ના સ્ત્રોત શું છે-- મને તમારી વાત પર શંકા નથી-- મારા અજ્ઞાન ની શરમ છે---
    14 hours ago · Like

    ReplyDelete
  18. Bhavesh Shah અહિ થોડી જાણકારી છે.. ક્યારેક આપણે સામાન્ય સબંધોને સમલૈંગિક તરીકે લઇ લઈએ છીએ..
    http://www.freeministry.org/h/articles/worthen2.htm
    What Is Homosexuality?
    www.freeministry.org
    In helping people overcome homosexuality, we've found that many are in confusion...
    See more
    13 hours ago · Like

    Bhavesh Shah અંત માં લખેલ વાત વાંચજો...
    homosexuality is a complex problem with many definitions and variations. If someone tells you, "I am a homosexual," he has really told you very little about himself. It takes a deeper look into his life to determine the degree to which homosexuality has become a part of his identity.
    13 hours ago · Like

    Raju Patel Bhavesh Shah -- need to go buddy... will catch up again... thanks for the link---
    13 hours ago · Like

    ReplyDelete
  19. Meena Trivedi bhavesh tame je link aapi te shu kahe chhe juo :We believe homosexuality is learned behavior which is influenced by a number of factors: a disrupted family life in early years, a lack of unconditional love on the part of either parent, a failure to ide...See More
    13 hours ago · Like

    Bhavesh Shah Yes.. so its not medical disorder.. it can be corrected..
    13 hours ago via mobile · Like

    Meena Trivedi If person desires.. corrected carries a negativeness which is uncalled for.
    13 hours ago · Like

    Bhavesh Shah Why corrected can't be used ? In many cases it is just a belief and not the truth.. Even in case of the girl writing this letter.. she is not a homosexual..
    13 hours ago via mobile · Like

    Meena Trivedi bhavesh tame tamara vidhano contradict kari rahyaa chho.
    12 hours ago · Like

    ReplyDelete
  20. Meena Trivedi because correct incorrect tharavavar je te vykti .. tame ke hun nahi..
    12 hours ago · Like

    Bhavesh Shah Jo evu hoy to aa samvaad aakho asthane chhe... aapne ek patra ma samasyaa vishe vaat kari rahyaa hataa... jo e samasyaa j n hoy to samaadhaan no prashn j nathi...
    11 hours ago via mobile · Like

    Kaiah Ks Rajubhai...Apologize pehla to break lambo thai gayo..

    Fari ek vaar letter samji layiye...
    28 yrs sudhi lagna na thaya...Prem vishe pita ne KIDHU nohtu
    . pan samji lidhu ke emna vichar rudhi chust che..etle sweekar na karat......See More
    8 hours ago via mobile · Like

    Raju Patel Kaiah Ks : તમારા મોટા ભાગના મુદ્દાઓનો જવાબ નીતા કોટેચા ની ટીપ્પણી મા આવી જાય છે. તમરુ આ વાક્ય ---like ne love toh christian chokra saathe pati gayu hatu.. Bacchya lust ne desire..?--------- બિલકુલ ન સમજાયું.... " પ્યાર ઝીંદગી મેં સિર્ફ એક બાર હોતા હૈ....!! " -એવી કોઈ ફિલોસોફી તમારા મનમાં છે...!!? તો આ વિષય પર મારે અગલ કશું કહેવું નથી.
    7 hours ago · Like

    ReplyDelete
  21. Raju Patel Bhavesh Shah તથા અન્ય મિત્રો. :
    ભાવેશ,તમે આપેલી લીંક એ એક એવો જનરલ લેખ છે જેમાં સમલૈંગિક સંબંધો વિષે વૈજ્ઞાનિકો ના મંતવ્ય સાથે બાઈબલ ના અવતરણ પણ છે અને ઈશ્વર અને શેતાન ની વાતો પણ છે. આવાં લેખ કોઈ વિધાન માટે કે કોઈ થિયરી માટે કેટલી મજબુત ભૂમિકા ગણી શક...See More

    Sexual Orientation
    www.psychologytoday.com
    Sexual Orientation is a term used to describe our patterns of emotional, romanti...
    See more
    6 hours ago · Like

    ReplyDelete